
વાસંતી વાયરાના વિસરાતા સૂર
તોય ફૂલ બધા એનાજ નશામાં ચૂર।
જોને આંગણામાં કેસૂડાના ફૂટ્યાં અંકુર!
સખી! ફાગણીયો ખાસ નથી હવે દૂર!
-ગુરુદત્ત ઠક્કર.
નિતનવશબ્દ...A webmagazine for you to revive and share gujarati/hindi poetry... શબ્દસફરનાં વણઝારા અમ, અક્ષરથી થઈ પ્રીત, દુ:ખનાં ઓસડ ગઝલ કરીશું,સુખે માંડશુ ગીત...
0 comments:
Post a Comment