Saturday, December 11, 2010

પ્રતિક્ષા..


તમારો છે રસ્તો, તમારી દિશા છે,
દિદાર માટે જૂજ પળની પ્રતિક્ષા છે.

મિલનના એ સ્વપ્ને ટક્યા છે આ શ્વાસો,
વિરહ છે તો મારી આ જિજીવિષા છે!

-ગુરુદત્ત ઠક્કર.

0 comments: