Monday, November 29, 2010

સૂરજના કરતૂત

આ સૂરજના કરતૂત તુ ક્યા પારખે છે?
ચાંદની પર બપ્પોરે કવિતા લખે છે!
દીવા ઓલવાવી મળસ્કે નગરનાં,
રખડેલ જો-સીમમાં જઈ ધખે છે!


-ગુરુદત્ત ઠક્કર.

0 comments: